Gujarat

શાપર-વેરાવળ ના યુવા પત્રકાર પંકજ ટીલાવત નો આજે જન્મદિવસ

રાજકોટ જિલ્લા ના શાપર-વેરાવળ ના યુવા પત્રકાર રામાનંદી સાધુ સમાજ નુ ગૌરવ એવા પંકજ ટીલાવત નો આજે જન્મદિવસ છે. જેઓ મૂળ વતન ભેંસાણ તાલુકા ના કરિયા ગામના વતની છે.અને શાપર-વેરાવળ માં  હાલ 14  વર્ષ થી પરિવાર સાથે સ્થાયી થયા છે. જેઓ જનતા કી જાણકારી ન્યૂઝ ચેનલ, તેમજ દિવ્યાંગ ન્યૂઝ સહીત ની ચેનલો માં પત્રકાર તરીકે સેવા આપી રહ્યા છે.તેમજ શાપર-વેરાવળ ના વિવિધ પ્રકાર ના સમાચારો પ્રિન્ટ મીડિયા અને ઇલેક્ટ્રો મીડિયા માં દરેક સમસ્યા ની વાચા આપી રહ્યા છે.જેઓ હાલ રામાનંદી નવ નિર્માણ સેના કોટડાસાંગાણી તાલુકા ના પ્રમુખ તરીકે અને સાથે શાપર-વેરાવળ માં શ્રી રામાનંદી સાધુ સમાજ ના મીડિયા મંત્રી તરીકે પણ નિયુક્ત છે.જેઓ ને સગા સબંધીઓ તેમજ વેરાવળ ના યુવા સરપંચ શ્રી રવિરાજસિંહ જાડેજા  તેમજ ઇન્ડસ્ટ્રી ના ઉદ્યોગપતિઓ, સમાજ ના આગેવાનો.સહીત ના જન્મદિવસ નિમિતે ખુબ-ખુબ હાર્દિક શુભકામનાઓ પાઠવેલ છે. જેઓ ના મોબાઈલ નંબર 72289-87108 પર શુભેચ્છાઓ નો ધોધ વર્ષી રહ્યો છે.

1690380206093.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *