આજરોજ તારીખ 25 6 2023 ના રોજ સુરત મુકામે નાજાપુર ગામનુ સ્નેહમિલન રાખવામા આવેલ જેમા વિદ્યાર્થીઓને એક થી ત્રણ નંબર આવેલ તેમને ઇનામ વિતરણ કરવામા આવેલ તમામ વિદ્યાર્થીઓને પણ ઇનામ વિતરણ કરવામા આવેલ આ કાર્યક્રમમા નાજાપુર હનુમાનજી ની જગ્યા ના મહંત ઉપસ્થિત રહેલ આ કાર્યક્રમનુ સંચાલન સુરેશભાઈ રવજીભાઈ પાનસુરીયા રમેશભાઈ પાનસુરીયા રાઘવજીભાઈ રાણપરીયા છગનભાઈ સાંગાણી પરેશભાઈ સોની સુરેશભાઈ માંગરોળીયા શૈલેષભાઈ માંગરોળીયા કલ્પેશભાઈ વસાણી રમેશભાઈ રાબડીયા રાકેશભાઈ પાનસુરીયા પિયુષભાઈ રાબડીયા હરેશભાઈ રૂડાણી કિશોરભાઈ વસાણી ચતુરભાઈ પટોળીયા તેમજ નાજાપુર ગામના તમામ લોકો હાજર રહેલ અને ભોજન સાથે લીધેલ નાના મોટા પ્રશ્નો માટે ચર્ચા થયેલી અને તમામે સાથે મળીને રહેવાનુનો સંકલ્પ કરેલ
3 Attachments • Scanned by Gmail