Gujarat

આવતીકાલે મહિલા નેતૃત્વ  દિવસની ઉજવણી થશે

જૂનાગઢમાં નારી વંદન ઉત્સવ અન્વયે  આવતી કાલે મહિલા નેતૃત્વ  દિવસની ઉજવણી થશે.

નારી વંદન ઉત્સવ અંતર્ગત મહિલા નેતૃત્વ  દિવસની ઉજવણી  તા. ૪  ના રોજ  જૂનાગઢ જિલ્લા પંચાયતના સભાખંડ ખાતે સવારે ૧૧ કલાકે યોજાનાર છે. જેમાં  વિવિધ ક્ષેત્રોમાં નેતૃત્વ   કરતી  અગ્રેસર મહિલાઓનું સન્માન કરવામાં આવશે.  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *