Gujarat

વીજળીના કડાકા સાથે બોડેલીમાં ધોધમાર વરસાદ

બોડેલી તાલુકામાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે કાળા ડિબાંગ વાદળો અને વીજળીના કડાકા સાથે  બોડેલી પથકમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. વરસાદને લઈને રોડ  રસ્તા ઉપર પાણી ભરાયા હતા
હવામાન વિભાગના આગાહી પ્રમાણે  ગુજરાતમાં વરસાદ ની આગાહી પ્રમાણે છોટાઉદેપુર જિલ્લાના અનેક તાલુકાઓમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે બોડેલી વિસ્તારમાં પણ બપોર પછી  વરસાદ જોવા મળ્યો હતો અને વરસાદને લઈને અનેક  રસ્તા ઉપર અને અનેક જગ્યાઓ પર પાણી ભરવાના બનાવો પણ જોવા મળ્યા હતા  વાહનચાલકોને ખૂબ મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો હતો ત વરસાદને લઈને લોકોને ગરમીથી રાહત જોવા મળી રહી છે અને વાતાવરણમાં ઠંડક જોવા મળી રહી હતી બોડેલી પંથકમાં સારો વરસાદ પડતા ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર

IMG20230722170959.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *