અહેવાલ : સોની યોગેશ પી સતીકુંવર વેરાવળ
ગીર સોમનાથ વેરાવળ માં આજે સવાર થી વાવાઝોડા ની અસર નો અનુભવ રુપે વિજ વાયરને નુકશાન થયું હતું જેમાં એસ.ટી નજીક વિજ વાયરને ટૂટતા વિજ વાયરને નુકશાનદ્વ થયું કોઈ જાનહાનિ નથી થએલ સવાર થી વાતાવરણ થડુ હતું અને વરસાદ પડેલ ઠેર ઠેર ભરાયાં હતા પાણી એસ.ટી ડેપો મા પાણીના તળાવ ભરાયાં કેકે મોરી સ્કૂલ રેલ્વે સ્ટેશન રોડ પર પાણી ભરાઈ ગયા હતા ત્યારે વાવાઝોડા વરસાદ ને ધ્યાન માં રાખી ને ટ્રેનો રદ કરવાની ફરજ પડી છે હોવાનું રેલ્વે સ્ટેશન મેનેજર આર કે ઠાકુર સાહેબ ના માર્ગ દર્શન સાથે ટ્રેન સેવા બંધ થઈ ગયેલ બીજી તરફ એસ.ટી ડેપો મા ડેપો મેનેજર દ્વારા જણાવ્યું હતું કે રાજકોટ જૂનાગઢ અમદાવાદ ની સુવિધા રાબેતા મુજબ શરૂ છે અને આસપાસ ના ગ્રામ્ય વિસ્તારોમાં અમુક રસ્તા પર પાણી ફરી વળ્યું જેથી સાવચેતી રાખવાની ડ્રાઇવર ને સુચન કર્યું હતું અને માંગરોળ પોરબંદર કોડીનાર ઉના ભાવનગર તરફ જવા માટે એસટી બસ સેવા શરુ જ હોય વરસાદ વાવાઝોડા ને ધ્યાન માં રાખી ને સ્કુલો માં તારીખ ૧૪ સુધી રજા જાહેર કરી અને સાવચેત રહેવા તાકીદ કરવામાં આવી છે દરિયાઈ માછીમારો ને દરિયા માં માછીમારી ન જ્વા સૂચન કર્યું હતું જેમાં ભાલ્પરા ગામે ઍન ડિ આર એફ ની ટીમો આવી પહોંચી હતી જેમાં જીલ્લા પોલીસ જીલ્લા કલેક્ટર સહિત સરકારી અધિકારી દ્વારા વાવાઝોડા વરસાદ ને પગલે દરિયા કાંઠા વિસ્તાર માં સાવચેત રહેવા તાકીદ કરવામાં આવી હોવાનું પત્રકાર સોની યોગેશ ભાઈ પી સતીકુંવર વેરાવળ દ્વારા જણાવ્યું હતું


