Gujarat

માળીયા તાલુકાના લાગોદ્રા ગામે ધરતી પુત્રો ને પ્રાકૃતિક કૃષિની તાલીમ આપવામાં   આવેલ  

*માનનીય* *રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી* સાહેબનો પ્રાકૃતિક કૃષિ પર માર્ગદર્શન કાર્યક્રમ ગાંધીનગર *bisag* મારફતે સાંજે ૫ વાગે પ્રસારિત કરવામાં આવેલ તેમાં માળીયા તાલુકાના લાગોદ્રા ગામે ધરતી પુત્રો ને પ્રાકૃતિક કૃષિની તાલીમ આપવામાં આવેલ *તા :૨૫/૦૭/૨૦૨૩ ( મંગળવાર)ના રોજ ૦૫ :  કલાકે ધરતી પુત્રોને પ્રાકૃતિક કૃષિની તાલીમ આપવામાં આવેલ. તે વિષય નિમિતે ફાર્મર માસ્ટર ટ્રેનર *મોહનભાઈ પંડિત અને
 *ગ્રામસેવક હિરેનભાઈ રામ* દ્વારા મીટીંગ નું આયોજન કરવામાં આવ્યું
  લાંગોદ્રા શંકર મંદી.: ગ્રામ જનો એ લાભ લીધો હતો. રિપોર્ટર વિમલ રાય કુંડલીયા

IMG-20230726-WA0087.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *