મકસુદ કારીગર,કઠલાલ
અમદાવાદ ઇન્દોર હાઇવે પર તા.૧૨.૭.૨૦૨૩ ના રોજ વૃક્ષારોપણ અભિયાન અંતર્ગત પાંચ હજાર થી છ હજાર જેટલા વૃક્ષો લગાવવામાં આવ્યા હતા.
જેમાં નેશનલ હાઇવેના અધિકારી,હાઇવે એન્જીનીયર તેમજ મેન્ટેનન્સ રાકેશ વિઠલાણી અને અન્ય સ્ટાફ ની ઉપસ્થિતિમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.


