Gujarat

કઠલાલ શેઠ એમ આર હાઇસ્કુલ ખાતે વૃક્ષારોપણ કરાયું.

મકસુદ કારીગર,કઠલાલ
મારી શાળા હરિયાલી શાળા કઠલાલ  શેઠ એમ આર હાઇસ્કુલ ખાતે મારી શાળા હરિયાલી શાળા કાર્યક્રમ અંતર્ગત શાળામાં ૧૫૦૦ વૃક્ષોનું વૃક્ષારોપણ કરવામાં આવેલ. જેમાં સંસ્થાના ઉપપ્રમુખ જગદીશભાઈ ભટ્ટ ઉપસ્થિત રહી વૃક્ષારોપણ કાર્યક્રમની શરૂઆત કરેલ. વૃક્ષારોપણ સમયે શાળાના આચાર્ય શિક્ષક મિત્રો અને વિદ્યાર્થીઓ હાજર રહી વૃક્ષારોપણ કરવામાં આવેલ.

IMG-20230724-WA0003.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *