Gujarat કોલેજ ખાતે એન.સી.સી કેડેટ્સ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું. Posted on July 28, 2023July 28, 2023 Author Admin Comment(0) વર્ષ ૨૦૨૩ – ૨૪ માં એન.સી.સી દ્વારા કારગીલ વિજય દિનની ઉજવણીના કાર્યક્રમના ભાગ રૂપે એન.સી.સી કેડેટો દ્વારા મહુધા કોલેજ તથા નગીના વાડીમાં વૃક્ષારોપણ નાં કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કોલેજના કુલ ૪૦ એન.સી.સી કેડેટોએ ભાગ લીધો હતો. વોટ્સએપ પર ન્યૂઝ મેળવવા માટે અહીં ક્લિક કરી ગ્રુપ જોઈન કરો.