અમદાવાદ વસ્ત્રાલ ખાતે આવેલ ન્યુ થોમસ ઇંગ્લીશ મીડીયમ સ્કુલ માં ઇસ્કોન બ્રિજમાં અકસ્માત પામેલ નવ મુર્તકોનેભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવેલ
આજરોજ તારીખ:૨૮/૭/૨૦૨૩ ને અમદાવાદ વસ્ત્રાલ ખાતે આવેલ ન્યુ થોમસ ઇંગ્લીશ મીડીયમ સ્કુલ માં ઇસ્કોન બ્રિજમાં અકસ્માત પામેલ નવ મુર્તકોને ન્યુ થોમસ ઇંગ્લીશ મીડીય મસ્કૂલ ના પ્રિન્સિપાલ, ટીચર્સ,અને નો જવાનો વિદ્યાર્થીઓ,કેન્ડલ માર્ચ દ્વારા ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવેલ અને કુટુંબીજાનો પર આવી પડેલી અણધારી આફતન સહન કરવા ઈશ્વર કૃપા આપે ઈશ્વરના પ્રાર્થના
સ્કૂલ પ્રિન્સિપલ શ્રી એસલિન વોટસન નોએલ ક્રિશ્ચિયન સામાજિક કાર્યકર્ત શ્રી જયાનંદભાઈ મેકવાન સામાજિક કાર્યકર્તા શ્રી ભદૌરીયા નાગેન્દ્રજી
સ્કૂલ ટીચર(સામાજિક કાર્યકર્તા)


