Gujarat

માળીયાહાટીના તાલુકાનું ચોરવાડ ગામ…. આજરોજ ચોરવાડ ખાતે તિરંગા. વિતરણનો કાર્યક્રમ યોજાયો. હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત 

આજ રોજ ચોરવાડ 76મા આઝાદી દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા જે એક અભિયાન ચલાવામાં આવી રહ્યું છે હર ઘર તિરંગા કાર્યક્રમ અંતર્ગત. આજરોજ ચોરવાડ  શહેર. મંડળ ટીમ દ્વારા  ઘરે ઘરે અને દુકાને તથા મેન બજાર માં તથા દરેક લોકોને તિરંગા વિતરણ કરવામાં આવ્યું હતું જેમા આ કાર્યક્રમ મા મંથન ભાઈ ડાભી ચોરવાડ શહેર ભાજપ પ્રમુખ તથા કાર્યકરો હાજરી આપી અને ઘરે ઘરે ફરી ને રાષ્ટ્ર ધ્વજ નુ વિતરણ કર્યું હતું ભાજપ ના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા…રિપોર્ટર વિમલ રાય કુંડલીયા

20230813_130532.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *