Gujarat

જૂનાગઢના સુત્રેજા ગામેથી દ્ગડ્ઢઇહ્લએ હેલિકોપ્ટરથી બે લોકોને એરલિફ્ટ કર્યા

જૂનાગઢ
ગુજરાતમાં સતત વરસી રહેલા વરસાદના પગલે અનેક જિલ્લામાં પુરની સ્થિતિ જાેવા મળી છે. જેના પગલે અનેક જિલ્લાઓના પાણીના લોકો ફસાયા છે. તેવા સમયે જૂનાગઢના સુત્રેજા ગામેથી દ્ગડ્ઢઇહ્લએ હેલિકોપ્ટરના માધ્યમથી બે લોકોને એરલિફ્ટ કર્યા છે. જેમાં સતત વરસી રહેલા વરસાદ વચ્ચે જૂનાગઢના સુત્રેજા ગામે છેલ્લા ૧૪ કલાકથી વધુ સમયથી ફસાયા હતા બંને વ્યક્તિઓ જીવ બચાવવા વીજપોલના સહારે અટક્યા હતા. જ્યારે દ્ગડ્ઢઇહ્લની ટીમે હેલિકોપ્ટરની મદદથી એરલિફ્ટ કર્યા હતા.

File-02-Page-18.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *