જાયન્ટ્સ વીક ની ઉજવણી ના બીજા દિવસે તારીખ 18/9/23 દિન સોમવાર સ્વછતા અભિયાન ના અંર્તગત બે પ્રોજેક્ટ કરવામાંઆવ્યા.
પ્રોજેક્ટ – 1
શાળા નંબર 10 અંજાર માં ગ્રુપના પ્રેસિડેન્ટ બંદુ રીટા સી,મંત્રી કામિની ધોળકિયા , શાળાના આચાર્યશ્રી મનહર ભાભોર, ખુમાણ સોલંકી બાળકોને સ્વચ્છતા વિશે જાણકારી આપી સ્વચ્છતા જીવન માટે કેટલી જરૂરી છે. તે બતાવ્યું
અને નાના નાના ભૂલકાંઓ સાથે રમતગમત કરી બાળગીત કવિતા રજુ કરી બાળકોને ખુશ કર્યા
છેલ્લે નાસ્તાનો વિતરણ કર્યું અને ચોકલેટ આપી કાર્યક્રમ પુરોકર્યો
આ પ્રોજેક્ટના દાતા તેમજ આયોજક મંત્રી શ્રી કામિનીબેન ધોળકિયા હતા.
સ્વચ્છતા અભિયાન ના ઓફિસર ડોકટર પારુલ બેનગોગરી તેમજ U D શોભના બેન વ્યાસે પોતાનીશુભેચ્છાઓ આપી

