માંગરોળ તાલુકાના કંકાણા ગામે ધાર મા ખારા મા બે રબારી સમાજના આશાસ્પદ બે પિતરાઇ ભાઇઓ ડૂબી જતાં કરુણ મોત થતાં નાના એવા ગામમાં તેમજ તેમનાં પરિવાર મા કાળો કહેર વર્તાવ્યો નાના એવા કંકાણા ગામમા શોકનુ મોજુ ફેલાઇ ગયુ હતુ
મૃત્યુ પામનાર બંને યુવાનો અરજણ કોડીયાતર 20 વર્ષ પૂજા કાના કોડીયાતર 19 વર્ષ કંકણા ગામના રહેવાસીઓ ને કેશોદ હોસ્પિટલ ખાતે પી એમ માટે લઈ જવામા આવ્યા હતા,,
વિનુભાઈ મેસવાણીયા માંગરોળ
