Gujarat વનરાયમા મોરની કળાથી સોદર્યતા ખીલી ઉઠી… Posted on July 18, 2023 Author Admin Comment(0) હાલ ચોમાસાની સીઝન ચાલી રહી છે. અને લીલી વનરાય સોળે કલાએ ખીલી ઉઠી છે. ત્યારે વનરાયમા મોર પણ કળા કરી ટેહુકા કરીને વનરાય ગજાવી રહી છે સાથે વનરાયની અદભુત સોદર્યતા દેખાતી આ તસ્વીર કલીક થઇ હતી. વોટ્સએપ પર ન્યૂઝ મેળવવા માટે અહીં ક્લિક કરી ગ્રુપ જોઈન કરો.