Gujarat

વણકર સમાજ ચેરિટેબલ ટ્રસ્ટ છોટાઉદેપુર આયોજીત પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ નો સન્માન સંભારંભ બોડેલી ખાતે યોજાયો

છોટાઉદેપુર જીલ્લા વણકર સમાજ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ધોરણ ૧ થી ધોરણ ૧૨ મા પ્રથમ નંબરે આવેલ પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ ને તારાચંદ બાપુના હસ્તે ઇનામ તેમજ બાળકોને શૈક્ષણિક કીટ તેમજ ગંગાસ્વરૂપ બહેનોને વિના મુલ્યે સાડીનું વિતરણ કાર્યક્રમ બોડેલી એ. પી. એમ. સી. ખાતે યોજાયો હતો જેમાં છોટાઉદેપુર સાંસદ ગીતાબેન રાઠવા તેમજ છોટાઉદેપુર જીલ્લા ભાજપા પ્રમુખ ઉપેન્દ્ર રાઠવા હાજર રહ્યા હતા જયારે શૈક્ષણિક માર્ગદર્શન વિદ્યાર્થીઓ ને છોટાઉદેપુર જીલ્લા રોજગાર તાલીમ અધિકારી એ આપ્યું હતુ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ તેમજ ગંગાસ્વરૂપ બહેનોએ હાજર રહી લાભ લીધો હતો
વણકર સમાજ ચેરિટેબલ ટ્રસ્ટ છોટાઉદેપુર આયોજીત પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ નો સન્માન સંભારંભ બોડેલી ખાતે યોજાયો
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર

IMG-20230702-WA0047.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *