Gujarat

કેશોદ તાલુકાના બાલાગામ ખાતે મારી માટી મારો દેશ, માટીને નમન વીરોને વંદન મહાઅભિયાન અંતર્ગત  વિવિધ કાર્યક્રમો યોજાયા

જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના બાલાગામ ઘેડ ખાતે મહા અભિયાન મારી માટે મારા દેશની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી.

આજથી સમગ્ર દેશમાં  મારી માટી મારો દેશ માટીને નમન વીરો અને વંદન અભિયાન ની શરૂઆત કરવામાં આવી છે. આ અભિયાન અંતર્ગત કેશોદ તાલુકાના બાલાગામ (ઘેડ)  માં વીરોને વિરાંજલીશીલાફલકમ તકતી  અનાવરણ, વસુધા વંદન, પંચ પ્રાણ પ્રતિજ્ઞા,ધ્વજ વંદન  સહિતના કાર્યક્રમ દ્વારા વીર શહીદોને યાદ કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.

balagam-1.jpeg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *