Gujarat

વાસણા ગામે હઝરત રોશન શાહ દાદા ના ઉર્શની  ઉજવણી કરાઈ  

બોડેલી નજીક આવેલ વાસણા ગામે હિન્દુ મુસ્લિમ એકતાનું પ્રતિક  રોશન શાહ પીર ની દરગાહ પર સંદલ ની અને ઉર્ષ ની ઉજવણી કરાઇ
      છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના  વાસણા ગામે આવેલી રોશન શાહ પીર ની દરગાહ પર દર વર્ષે ઈસ્લામિક મહિનાના મહોરમ ના 16  માં ચાંદ ના રોજ સંદલ ચઢાવવામાં આવે છે તેમજ 17 માં ચાંદ ના રોજ ઉર્ષ ની ઉજવણી કરવામાં આવે છે
વાસણા ગામમાં આવેલી દરગાહ આસરે સવાસો વર્ષ જૂની આ દરગાહ પર હિન્દુ મુસ્લિમ તમામ સમાજના લોકો હાજરી આપતા હોય છે અને દરેક ધર્મના લોકોની અહીંયા મનોકામના પૂરી થાય છે ત્યારે આજે સંદલના દિવસે જુલૂસ નીકાળવામાં આવ્યું હતું આ જુલુસ દરગાહ પડતી નીકળીને વાસણા ગામના  આવેલી હજરત ગેબનશાહ પીરની દરગાહમાં જઈને પરત રોશનશાપીર દાદા ની દરગાહ પર આવ્યું હતું
સંદલના દિવસે વાસણા ગામ માં સંદલ શરીફ નું જુલૂસ નીકળ્યું હતુ દરગાહ પર ખૂબ મોટી સંખ્યામાં લોકોએ હાજરી આપી હતી ત્યારબાદ આમ ન યાજનું આયોજન કરવામાં આવ્યું હતું
 બોક્સ
દેશમાં અમન શાંતિ અને સલામતી જળવાઈ રહે તે માટેની દરગાહ પર ખાસ દુઆઓ ગુજારવામાં આવી
ઇમરાન મનસુરી  બોડેલી છોટાઉદેપુર

IMG20230804184931.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *