વેરાવળ અને પડવલા ના રોડ પર આવેલ વાસંગી દાદા ના નું અતિ પુરાણું મંદિર આવેલ છે. જેમાં આજરોજ શ્રાવણ મહિના ના દર સોમવારે મહા પૂજા યોજાઈ છે.જેમાં આજરોજ વિશેસ પૂજા અર્ચના ભક્તો એ કરી હતી. જેમાં અહીંયા નાગ પંચમી ના દિવસે પણ વિશેસ મહત્વ મનાય છે.આજરોજ સોમવાર નિમિતે સવાર થીજ મંદિરે દર્શનાથીઓ ઉમટી પડ્યા હતા અને દર્શન કરી ધન્યતા અનુભવી હતી.સાંજે સામુહિક મહા આરતી માં લોકો મોટી સંખ્યા મા ઉમટી પડ્યા હતા.તેમજ અહીંયા નારિયેળ તેમજ લાપસી. તલવત વગેરેં નેવેદ્ય ઘરેલ હતા.જેમાં સેવક ગણ મુકેશભાઈ કાપડિયા, ધનશ્યામ ભાઈ કાપડિયા ધવલભાઈ ભાઈ કોટડીયા, હાર્દિકભાઈ કાપડિયા રોહિતભાઈ કાપડિયા, આશિષ ભાઈ કાપડિયા રણસૉડભાઈ કાપડિયા,તેમજ સેવક ગણ અને વાસંગી ગ્રુપ સહીત ના ભક્તો આરતી મા જોડાયા હતા.
રિપોર્ટર:-પંકજ ટીલાવત શાપર-વેરાવળ (રાજકોટ ગ્રામ્ય)

