Gujarat

છોટાઉદેપુર પોલીસ તેમજ ટ્રાફિક પોલીસના સંયુક્ત  ઉપક્રમે નગરના પેટ્રોલ પંપ ચોકડી ખાતે વાહન ચેકિંગ હાથ ધરવામાં આવી હતી.

છોટાઉદેપુર પોલીસ સ્ટેશનના પીઆઈ એમ એન ચૌહાણ અને ટ્રાફિક પોલીસના પીએસઆઇ વિજયસિંહ સાવડા સહિત પોલીસ સ્ટાફ દ્વારા નગરના પેટ્રોલ પંપ ચોકડી ખાતે વાહન ચેકિંગ હાથ ધરવામાં આવી હતી, કોઈ બનાવ ન બને તેના માટે પોલીસ દ્વારા નગરના પેટ્રોલ પંપ ચોકડી ખાતે વાહન ચેકિંગ હાથ ધરવામાં આવી હતી.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

IMG_20230614_202003.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *