કુક્સવાડા ગામે રાત્રે ના 11:00 વાગ્યાના આસપાસ વરસાદી વાતાવરણ વચ્ચે એકાએક ધમાકેદાર વરસાદની એન્ટ્રી થતાં દોઢ થી બે ઇંચ વરસાદ વરસ્યો હતો અને નીચાણવાળા વિસ્તારમાં કેળ સમાન પાણી ભરાઈ જતા વાહન ચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો તથા વાહન ચાલકો વાહનો પણ બંધ થઈ જતા હતા. અને બાળકો સવારે સ્કૂલે જવા માટે ભારે હાલાકી નો સામનો કરવો પડ્યો હતો…રિપોર્ટર વિમલ રાય કુંડલીયા


