Gujarat

ભારત માલા પ્રોજેકટને લઈને છોટાઉદેપુર તાલુકાના મંડલવા ગામે જમીન સર્વે કરતા ગ્રામજનો અને ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો હતો, ગ્રામજનો અને ખેડૂતો વિરોઘ કરતા પોલીસ દ્વારા તેઓને ડીટેઇન કર્યા છે.  

છોટાઉદેપુર તાલુકાના મંડલવા ગામે  ભારત માલા પ્રોજેક્ટને લઈને જમીન સર્વે કરવાની કામગીરી કરવામાં આવી હતી આ કામગીરીને લઈને મંડલવા ગામના ગ્રામજનો અને ખેડૂતોએ વિરોધ નોંધાયો હતો ગ્રામજનો અને ખેડૂતો વિરોધ નોંધાવતા પોલીસ દ્વારા 12 મહિલા અને 11 પુરુષોને ડીટેઇન કરવામાં આવ્યા હતા.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

IMG_20230614_164240.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *