Gujarat

માંગરોળ   તાલુકાનો સ્વાગત ઓનલાઇન ફરિયાદ નિવારણ કાર્યક્રમ તા.૨૩ ઓગષ્ટના  યોજાશે

મુખ્યમંત્રીશ્રી દ્વારા લોકોના પડતર પ્રશ્નોના ઉકેલ માટે અને તાલુકા કક્ષાના પ્રશ્નોના ઉકેલ માટે લોકોએ તેમની ફરિયાદ રજૂ કરવા માટે ઉચ્ચ કક્ષા સુધી ન જવું પડે તે માટે તાલુકા કક્ષાએ સ્વાગત ઓનલાઈન કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં માંગરોળ  તાલુકામા ટે તા.૨૩/૦૮/૨૦૨૩ના સવારે ૧૧ કલાકે મામલતદાર કચેરીમાંગરોળ  ખાતે  યોજાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *