Gujarat

ઓનલાઇન ફોર્મ ભરવા શું કરવું ?

શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સીટીની વેબસાઇટ www.de.sssu.ac.in ઉપરથી ઓનલાઇન ફોર્મ ભરી શકાશે. આ અંગેની વિસ્તૃત માહિતી માટે આપ દૂરવર્તી શિક્ષણના વહીવટી અધિકારી ડૉ. રામ બાકુ(મો. 9913940797) નો સંપર્ક કરવાનો રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *