Gujarat

અમૂલ્ય વિચાર સાથે કોટડીયા પરિવાર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આગામી ૫/૭/૨૦૨૩ ના રોજ બુધવારે મેઘાણી પરિવારની વાડીમાં રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે

“લોહી આપો વિશ્વને ધબકતું રાખો”
કોઈનું જીવન બચાવવા માટે અમૂલ્ય અને મહામૂલી એવી એક માનવી ના લોહીની જરૂરિયાત બીજો માનવી જ પૂરી પાડી શકે છે. દર વર્ષે ભારતમાં પાંચ કરોડ બ્લડ યુનિટસ ની જરૂર પડે છે જેમાં બે પોઇન્ટ પાંચ કરોડ યુનિટસ બ્લડ જ ઉપલબ્ધ થાય છે
એવા અમૂલ્ય વિચાર સાથે કોટડીયા પરિવાર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આગામી ૫/૭/૨૦૨૩ ના રોજ બુધવારે મેઘાણી પરિવારની વાડીમાં રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે સર્વે કોટડીયા પરિવારજનો પરિવારજનો મિત્રો બંધુઓને જાહેર જનતાને આ અમૂલ્ય સેવા કાર્યમાં જોડાવા માટે કોટડીયા ચેરીટેબલ ટ્રસ્ટ અને સમાજ સેવા કેન્દ્ર ખૂબ ખૂબ ભાવ ભર્યું નિમંત્રણ પાઠવીએ છીએ .

રિપોર્ટર સોનલ ડાંગરિયા

IMG-20230702-WA0021.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *