Gujarat

મહિલા પોલીસ સ્ટેશન છોટાઉદેપુર દ્વારા  વિશ્વ યોગ દિવસ ની ઉજવણી ના ભાગરૂપે છોટાઉદેપુર શાસ્ત્રી બાગમાં યોગનો આયોજન કરવામાં આવેલ હતો

છોટાઉદેપુર શાસ્ત્રી બાગ ખાતે મહિલા પોલીસ સ્ટેશન દ્વારા વિશ્વ યોગ દિવસની ઉજવણીના ભાગરૂપે યોગનો આયોજન કરવામાં આવેલ હતો જેમાં મહિલા પોલીસ સ્ટેશન ના પી.આઈ ડાભી મેડમ તેમજ સ્ટાફ જોડાયો હતો તેમજ જીઆરડી ભાઈઓ તથા બહેનો અને સખીવન સ્ટોપ સેન્ટર ના કેન્દ્ર સંચાલક સબાના બેન પઠાણ, કુસુમબેન મકવાણા તેમજ  ઉર્મિલાબેન રાઠવા. તેમજ જીગીશાબેન રાઠવા. જોડાયા હતા અને નગરપાલિકાના પૂર્વ પ્રમુખ નેહાબેન જયસ્વાલ. જી આર ડી કમાન્ડર અધ્યક્ષ લીલાબેન રાઠવા ઉપસ્થિત રહ્યા હતા
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

FB_IMG_1687059432339.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *