Gujarat

કવાટ તાલુકાના ભૈખડીયા ગામે આજરોજ વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી

છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના ભૈખડીયા ખાતે તાલુકા કક્ષાનું નવ માં વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી, આ વિશ્વ યોગ દિવસની ઉજવણીમાં તાલુકા પ્રમુખ ઉપપ્રમુખ કારોબારી અધ્યક્ષ કવાટ મામલતદાર તાલુકા વિકાસ અધિકારી કવાટ પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ સર્વ મહાનુભાવોનું પુષ્પગુચ્છ આપી સ્વાગત કરવામાં આવ્યું અને મોટી સંખ્યામાં તાલુકા વહીવટી તંત્ર તેમજ શાળાના બાળકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

IMG_20230621_181959.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *