Gujarat

રાણપુર પાસે આવેલ શ્રીજી વિદ્યાધામ ખાતે યોગ દિવસની ઉજવણી કરાઈ…

બોટાદ જીલ્લાના રાણપુર-લિંબડી રોડ ઉપર આવેલ શ્રીજી વિદ્યાધામ સ્વામિનારાયણ ગુરૂકુળ ખાતે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.ગુરૂકુળના સ્થાપક પૂજ્ય શ્રીજીસ્વરૂપ સ્વામી તેમજ કૃષ્ણવલ્લભ સ્વામી,ઈશ્વરચરણ સ્વામી,ગોપાલચરણ સ્વામી તથા ગુરૂકુળના શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓએ વિવિધ આસનો કરી યોગ દિવસની ઉજવણી કરી હતી..
તસવીરઃવિપુલ લુહાર,રાણપુર

1687350591454.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *