Gujarat

અંબાજી ખાતે આંતરરાષ્ટ્રીય નર્સ દિવસ અને નર્સ સન્માન કાર્યક્રમ શ્રી વનવાસી ઉત્કર્ષ મંડળ બછડીયા સંચાલિત ભવાની સ્કૂલ ઓફ નર્સીંગમાં ઉજવાયો*  

પ્રિન્સિપાલ ડો. પ્રશાંત સેન દ્વારા તેમની કોલેજમાં આંતરરાષ્ટ્રીય નર્સ ડે નિમિત્તે એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મુખ્ય મહેમાન શ્રી એલ.કે.બારડ, આદ્યશક્તિ જનરલ હોસ્પિટલના મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટ ડૉ.  યુજવેન્દ્ર મકવાણા અને વંદના સોનીએ સ્ટાફ નર્સનું સ્વાગત કર્યું હતું, તેમજ કોલેજ ઓફ નર્સિંગના પ્રોફેસર અને ક્લિનિકલ ઇન્સ્ટ્રક્ટર દ્વારા બાળકોને નર્સિંગ ડે વિશે માહિતગાર કર્યા હતા, તેમજ ભવિષ્યમાં મેડિકલ ક્ષેત્રનો વધુ સારો ઉપયોગ કરવા પ્રેરણા આપી હતી. અને કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ પ્રસ્તુતિઓ સાથે કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.
*અહેવાલ = વિક્રમ સરગરા , અંબાજી*

IMG-20230512-WA0066.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *