ગીરગઢડા
ભરત ગંગદેવ
અખંડ ભારતના શિલ્પી ભારતીય સંવિધાનના રચયિતા, સામાજિક સમરસતાનાં પ્રતિક, ભારત રત્ન ડો.ભીમરાવ આંબેડકર સાહેબની જન્મ જયંતિ નિમિતે ઉના ત્રિકોણ બાગ ખાતે પૂર્વ ધારાસભ્ય પુંજાભાઈ વંશ, લખમણભાઈ ડાભી, સિલોજ ગ્રામપંચાયત ના સરપંચ ભીમભાઈ સોલંકી, ગુણવંતરાય તળાવીયા, દલિત આગેવાન કાનજીભાઈ સાંખટ તેમજ અલ્પેશભાઈ સાંખટ દ્વારા બાબા સાહેબ ની પ્રતિમા ને ફૂલહાર પહેરાવી જન્મ જયંતિ ઉજવવામાં આવેલ..


