Gujarat

અભ્યાસક્રમો બાદ રોજગારીની ઉજળી તકો

કેન્દ્રસરકાર તથા રાજયસરકારનાવિભાગો, કૃષિયુનિવર્સિટીઓ, કૃષિવિજ્ઞાનકેન્દ્રો, ખેતીવાડી વિભાગ, બાગાયત વિભાગ વગેરે રાજય બીજ નિગમ, રાષ્ટ્રીયકૃત બેંકો, સહકારીબેંકો, સહકારીસંસ્થાઓ

વિમાકંપનીઓ, ઈફ્ફકો, કૃભકો, જીએસએફસી, જીએનએફસી, એન.જી.ઓ., આત્માપ્રોજેકટ, જી.જી.આર.સી. વગેરે પેસ્ટીસાઈડ કંપનીઓ, ફર્ટીલાઈઝર કંપનીઓ, સીડ કંપનીઓ, બાયો ફર્ટીલાઈઝર / પેસ્ટીસાઈડ કંપનીઓ ખેત આધારીત સાધનો/ માઈક્રોઈરીગેશનના સાધનો બનાવતી કંપનીઓ, ફૂડ પ્રોસેસીંગ અને ફૂડ એક્ષપોર્ટ કરતી કંપનીઓ, સૌર ઉર્જા આધારીત સાધનો બનાવતી કંપનીઓ લેન્ડસ્કેપ એન્ડ ગાર્ડનીંગ સેકટર,એગ્રીકલીનીક-એગ્રીબીઝનેસ સેન્ટર, એગ્રોસર્વીસ સેન્ટરવગેરેમાં ઉજળી તકો

 

ફોર્મ ભરતી વખતે ધ્યાનમાં લેવાની અગત્યની બાબતો તેમજ વખતોવખતની અન્ય વધુ માહિતી મેળવવા માટે વેબસાઇટ www.gsauca.in  અથવા www.jau.in જોતા રહેવું.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *