અમરેલી જિલ્લા પત્રકાર એકતા પરિષદના મહામંત્રી શ્રી પંકજભાઈ મહેતા જેવો 23મી જાન્યુઆરીના રોજ 50 વર્ષ પૂરા કરી 51 વર્ષમાં પ્રવેશ કરશે તે બદલ શુભેચ્છા પંકજભાઈ ચિત્તલ જશવંતગઢ ટીંબા ના પૂર્વ સરપંચ રહેલા છે તેઓ હાલ અમરેલી જિલ્લા સ્વનિર્ભર શાળાના ઉપપ્રમુખ તરીકે સેવા આપી રહ્યા છે જેઓ ચિત્તલ બાબરા સાવરકુંડલા અમરેલી માં પોતાની શાળાનું સારું એવું મેનેજમેન્ટ કરી રહ્યા છે જ્યારે તેઓ હમણાં ભારત સ્કાઉટ એન્ડ ગાઈડ ના અમરેલી જિલ્લાના મહામંત્રી તરીકે નિમણૂક મળેલ છે તેઓ રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિ બ્રહ્મ સમાજ જ્ઞાતિ માં પણ સારી એવી સેવા કરી રહેલા છે તેઓ પત્રકાર ક્ષેત્રે હેલો સૌરાષ્ટ્ર ન્યુઝ ના અમરેલી જિલ્લાના ચીફ રિપોર્ટર તરીકે કામ કરી રહેલ છે તો તેઓને જન્મદિવસની ખુબ ખુબ શુભેચ્છા તેમનો મોબાઈલ નંબર 94264 71 325 98 240 642 74


