Gujarat

અમરેલી જિલ્લા પત્રકાર એકતા પરિષદના લીગલ સેલના એડવાઈઝર ચંદ્રેશભાઇ મહેતાની ઓલ ઇન્ડિયા ડિફેન્સ વેટરન્સ ઓર્ગેનાઇઝેશન ના સલાહકાર તરીકે નિમણૂક

અમરેલી જિલ્લા પત્રકાર એકતા પરિષદના લીગલ સેલના એડવાઈઝર ચંદ્રેશભાઇ મહેતાની ઓલ ઇન્ડિયા ડિફેન્સ વેટરન્સ ઓર્ગેનાઇઝેશન ના સલાહકાર તરીકે નિમણૂકના ભારત માં સૈનિકો અને માજી સૈનિકો ના હક માટે લડતી સંસ્થા ઓલ ઇન્ડિયા ડિફેન્સ વેટરન્સ ઓર્ગેનાઇજેસન અમરેલી જિલ્લા ના ડીવીઓ ના કાયદાકીયy સલાહકાર અને પેનલ એડવોકેટ તરીકે અમરેલી જિલ્લા વકીલ મંડળ ના પ્રમુખ ચંદ્રેશભાઈ મહેતાની નિમણૂક કરાઈ

અમરેલી જિલ્લા વકીલ મંડળ ના પ્રમુખ ચંદ્રેશ મહેતા ની યશ કલીગમાં વધુ એક પીંછું ઉમેરાયું આની પહેલા ગાય ની રક્ષા માટે ગૌ વંશ અમરેલી જિલ્લા ના સ્પેશિયલ સરકારી વકીલ તરીકે ચંદ્રેશ ભાઈ મહેતા ની નિમણૂક રાજ્ય સરકાર દ્વારા કરાયા બાદ અમરેલી જિલ્લા ના વકીલ મંડળ માં અમરેલી બાર ની ચૂંટણી માં વિધિવત રીતે ચૂંટાઈ આવતા વકીલ મંડળ ના પ્રમુખ બન્યા બાદ આ સંસ્થા ઓલ ઇન્ડિયા ડિફેન્સ વેટરન્સ ઓર્ગેનાઇજેસન અમરેલી જિલ્લા ના ડીવીઓ ના કાયદાકીય સલાહકાર અને પેનલ એડવોકેટ તરીકે નિમણૂક કરાઈ આ સિવાય વિશ્વ હિન્દુ પરિષદ અમરેલી ના પૂર્વ મહામંત્રી તરીકે પણ કામગીરી કરેલ ને હાલ પણ વિશ્વ હિન્દુ પરિષદ માં સક્રિય ભૂમિકા ભજવી રહિયા હોય સરળ વાચાળ અને કોમન મેન તરીકે ની નામના ધરાવનાર સર્વે સમાજ ના હીત માટે લોકો ના કામ કરનાર ચંદ્રેશભાઈ મહેતા ને લોકપ્રિય બનાવી દે છે..
*રીપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી*

IMG-20230326-WA0029.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *