Gujarat

અમરેલી ટાઉનમા જીલ્લા પંચાયત રોડ સરદાર શોપીંગ સેન્ટરમાં આવેલ શ્યાન ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ નામની દુકાનમાથી ભારતીય બનાવટના વિદેશી દારૂ તથા મોબાઇલ,મો.સા.મળી કુલ કી.રૂ.૮૪૨૪૫ ના મુદ્દમાલ સાથે બે ઇસમોને પકડી પાડતી અમરેલી સીટી પોલીસ

ભાવનગર રેન્જ આઇ.જી.પી.શ્રી ગૌતમ પરમાર સાહેબના તથા અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી હિમકરસિંહ સાહેબએ અમરેલી જીલ્લામા ગેરકાદેસર દેશી વિદેશી દારૂની હેરફેર અને વેચાણ અટકાવવા સારૂ સુચના આપેલ હોય જે અવયે નાયબ પોલીસ અધિક્ષક એ.ગોહીલ સાહેબના માર્ગદર્શન હેઠળ શ્રી આઇ.જે.ગીઠા પોલીસ ઇન્સપેક્ટર અમરેલી સીટી પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમ દ્વારા અમરેલી ટાઉનમા જીલ્લા પંચાયત રોડ ઉપર આવેલ સરદાર શોપીંગ સેન્ટરમાં આવેલ શ્યાન ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ નામની દુકાનમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ (૧) સૈફોર્ડ કંપનીની CLASSIC FINEST BLENDED WHISKY ૭૫૦ મી.લી.ની કિ.રૂ.૫૭૫/- ની (ર) સીગ્નેચર કંપનીની AGED WHISKY: ૩૭૫ મી.લી.ની બોટલ નંગ ૦૪ કિ.રૂ.૧૨૦૦/-ની (૩) રોયલ સ્ટેજ કંપનીની BARREL SELECT WHISKY ૧૮૦ મી.લી. બોટલ નગ ૨૬ કિ.રૂ.૨૪૭૦/-ની તથા મોબાઇલ ફોન નંગ-03 કિ.રૂ.૫૦,૦૦૦/- તથા મો.સા.નંગ એક કિ.રૂ.10,000/- મળી કુલ કિ.રૂ.૮૪.૨૪૫૮- ના મુદામાલ સાથે બે ઇસમોને પકડી પાડી ધોરણસરની કાર્યવાહી કરેલ છે.
*પકડાયેલ આરોપીની વિગત*
૧) રીચાજભાઇ રહેમાનભાઇ પઠાણ ઉ.વ.૨૯ ધંધો ડ્રાઇવીંગ રહે.અમરેલી,મીની કસ્બાવાડ શેરી નં.૭૧ પશ્વેતની હોલ પાસે ૨૬ મોહીનભાઇ અજીજભાઇ પરમાર ઉ.વ.૩૨ ધધો.ટર્સ એન્ડ ટ્રાવેલ્સ રહે.અમરેલી, મીની કસ્બાવાડ શેરી નં.૦૧ પંજેતની હોલ પાસે તા.જી.અમરેલી
આમ અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક સાહેબ શ્રી હિમકરસીંહ સાહેબ તેમજ નાયબ પોલીસ અધિક્ષક શ્રી એ.જા ગોહીલ સાહેબના માર્ગદર્શન મુજબ આ કામગીરી અમરેલી સીટી પો.સ્ટે.ના પો.ઇન્સ.શ્રી આઇ.જે.ગોડા સાહેબની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી સીટી પો.સ્ટે.સર્વેલ્સ ટીમના હેડ કોન્સ. દિનેશભાઇ વિનુભાઇ સરવૈયા તથા પો.કોન્સ.જગદીશભાઇ સાર્દુળભાઇ પોપટ તથા ધવલભાઇ દિલીપભાઇ મકવાણા તથા અશોકસીંહ ઘેલાભાઇ મોરી તથા વનરાજભાઇ વલકુભાઇ માંજરીયા તથા ચિરાગભાઇ કાળુભાઇ માટીયા એ રીતેના પોલીસ સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે…
*રીપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી*

IMG-20230103-WA0015.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *