અમરેલી…
52 ભાષા અને 11 વિદેશી ભાષામાં કરાયું “મન કી બાત” નુ પ્રસારણ..
સાથે સાથે જિલ્લા પોલીસ તાલીમ કેન્દ્ર ખાતે પણ મન કી બાત કાર્યક્રમ નિહાળવાનું આયોજન જિલ્લા પોલીસ દ્વારા કરાયું હતું જેમાં એસ.પી.હિમકરસિંહ તેમજ મોટી સંખ્યામાં પોલીસ સ્ટાફ ઉપસ્થિત રહી આં કાર્યક્રમ ને નિહાળ્યો હતો
3 ઓક્ટોમ્બર 2014 પહેલો એપિસોડ અને આજે 30 એપ્રિલ 2023 100 મો એપિસોડ નુ મહા કવરેજ દુનિયા ભરમાં…
આજે અમરેલી શહેરમાં સાન્તાબા ઓડિટોરિયમ હોલ સિવિલ હોસ્પિટલ ખાતે કેન્દ્ર્યમાંત્રી પરષોત્તમ રૂપાલા ની ઉપસ્થિતિ માં” મન કી બાત ” કાર્યક્રમ ભાજપના હોદ્દેદારો તેમજ નગરજનો એ નિહાળ્યો..
રૂપાલા એ જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો ” મન કી બાત” કાર્યક્રમ નો આં 100 મો એપિસોડ છે એ સૌથી મોટી ઉપલબ્ધિ છે
” માં કી વાત ” કાર્યક્રમે ઇતિહાસ રચ્યો છે ત્યારે આજે 100 મો એપિસોડ નુ પ્રસારણ કરાયું છે ગુજરાતમાં 125 એસ.ટી.બસ્ટેન્ડ ઉપર સ્ક્રીન લગાડી કાર્યક્રમ નિહાળવા આયોજન કરાયું છે જેમાં અમરેલીમાં પણ આજે સ્ક્રીન લગાવી મુસાફરો અને સ્ટાફ માટે સ્પેશિયલ આયોજન્નકર્વામાં આવ્યું છે આં કાર્યક્રમ રાજકીય નહિ પણ સામાજિક સંપર્ક માટે 3 ઓક્ટોમ્બર 2014 માં પહેલી વખત ” મન કી બાત ” કાર્યક્રમ કરી જન સંપર્ક વધારવા પ્રયાસ કરાયો હતો જેને નવ વર્ષ પછી 30 એપ્રિલ ના 100મી વખત “મન કી બાત ” કાર્યક્રમ કર્યો હતો ત્યારે દ્વારા ખૂબ સારો પ્રતિસાદ મળ્યો છે સાથે સાથે એક પ્રકારે રેડિયો ક્રાંતિ પણ કહી શકાય કે લોકો રેડિયો સાથે જોડાઈ રહે
*રીપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી*


