ભાવનગર રેન્જ આઇ.જી.પી.શ્રી ગૌતમ પરમાર સાહેબ તથા અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી હિર સિંહ સાહેબ અમરેલી જીલ્લાનાઓએ જુલ્લામાં નત્તા અપહરણના ગુન્ધોમાં ભોગબનનાર તથા આરોપીઓને શોધી કાઢવા સારૂ જરૂરી સૂચનો આપેલ હોય જે અન્વયે નાયબ પોલીસ અધિક્ષક શ્રી એ.જી.ગોહીલ સાહેબના માર્ગદર્શન હેઠળ શ્રી આઇ જે.ગડા પોલીસ ઇન્સપેક્ટર અમરેલી સીટી પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમ દ્વારા અમરેલી સીટી પો.સ્ટે. પાર્ટ ….૧૧૧:૩૦૦૩૨૩૦૦૦૪ ૨૦૨૩ ઇ.પી.કો.ક.૩૬૩,૩૬૬ પોક્સો એક્ટ કલમ ૧૮ મુજબનો ગુન્હો નથ તા.૩૧/૧૨/૨૦૨૨ ના રોજ રજી.થયેલ હોય આ કામના ફરી ની સગીર વયની દિકરીને કોઇ અજાણ્યો ઇસમ લગ્ન કરવાની લાલચ આપી બદકામ કરવાના ઇરાદે ફરી.ના કાયદેસરના વાલીપણામાંથી અપહરણ કરી લઇ ગયેલ હોય અને આજદીન સુધી પોતાની ધરપકડ ટાળવા સારૂ નાસતો ફરતો હોય જે અન્વયે આજરોજ આરોપી તથા ભોગબનનારને આસરાણા ચોકડી ખાતેથી પકડી પાડી ધોરણસરની કાર્યવાહી કરેલ છે.
પકડાયેલ આરોપીની વિગતઃ- ૧) સંજથભાઇ ઉર્ફે ભુરો ચતુરભાઇ સોંલકી ઉ.વ.૨૯ ધધો.લોખંડના ખાટલા વેચવાનો રહે.ચલાલા, ધારી રોડ,રેલ્વે ફાટક પાસે, દાનેવ સોસાયટી વિસ્તાર તા.ધારી જી.અમરેલી.
આમ અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક સાહેબ શ્રી હિમકર સીંહ સાહેબ તેમજ નાયબ પોલીસ અધિક્ષક શ્રી એ.જી.ગોહીલ સાહેબના સુચના મુજબ અમરેલી સીટી પો.સ્ટે.ના પો.ઇન્સ.શ્રી આઇ.જે.ગીડા સાહેબની માર્ગદર્શન मुहम् અમરેલી સીટી પો.સ્ટે.સર્વેલ્સ ટીમના હેડ કોન્સ.દિનેશભાઇ વિનુભાઇ સરવૈયા તથા પો.કોન્સ.જગદીશભાઇ સાર્દુળભાઇ પોપટ તથા ધવલભાઇ દિલીપભાઇ મકવાણા તથા અશોકસ. ઘેલાભાઇ મોરી તથા વનરાજભાઇ વલકુભાઇ માંજરીયા તથ ચિરાગભાઇ કાળુભાઇ માટીયા વિ.સ્ટાફ દ્વારા અમરેલી નેત્રમની મદદથી અપહરણના તથા પોક્સોના ગુન્હાનો ભેદ ઉકેલી સારી કામગીરી કરેલ છે.
*રીપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી*


