Gujarat

અવસાન નોંધ

હાર્દિક કાનાબાર પ્રાચી

રાજકોટ

રંજનબેન અમૃતલાલ અઢીયા ઉ વ 72વર્ષ તે હરેશભાઇ,અશ્વિનભાઈ, મનોજભાઈ, કેતનભાઇ,તેમજ ઉષાબેન ના માતુશ્રી તેમજ અરવિંદકુમાર  પોપટ ના સાસુમા તેમજ રાજેશભાઇ બાબુલાલ રાજા ના મોટા બેન નું તા 7/1/2023 ના રોજ દુઃખદ અવસાન થયેલ છે
સદગત નું બેસણું તેમજ પિયર પક્ષ ની સાદડી તા 9/1/2023 ને સોમવાર ના રોજ રાજકોટ મુકામે મવડી મેઈન રોડ વિશ્વેશ્વર મંદિર ખાતે સાંજે 4 થી 6 રાખેલ છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *