Gujarat

અવસાન નોંધ

*શ્રી મથુરાદાસ(બટુકલાલ) મંગળજીભાઈ જીવાણી* (ઉ.વ.૭૧) (ગીર ગઢડા વાળા) તે પિન્ટુભાઈ ,રાકેશભાઈ , શિલ્પાબેન તેમજ શિતલબેન અમિતકુમાર સોમૈયા ના પિતાશ્રી તથા જયસુખભાઈ , સ્વ:ધનસુખભાઈ તથા સ્વ: હંસાબેન લલિતકુમાર રૂપાભીંડા , કીર્તિબેન હસમુખલાલ દેવાણી, ઉષાબેન ભરતકુમાર સુચક ના ભાઈ તેમજ બાબુભાઇ સીદીભાઈ ગંગદેવ , રમેશભાઈ સીદીભાઇ ગંગદેવ તથા બિપીનભાઈ સીદીભાઈ ગંગદેવ ના બનેવી નુ તા: ૦૮-૦૪-૨૩ ને શનિવારના રોજ શ્રીજી ચરણ પામેલ છે. તેમની પ્રાર્થના સભા તથા સાદઙી તા: ૧૦-૦૪-૨૩ ને સોમવાર ના રોજ સાંજે ૪ થી ૬ વાગે પાતલેસ્વર મહાદેવ ના મંદીરે રાખવામા આવેલ છે. *શ્રી કૃષ્ણ શરણમ મમ*

IMG-20230409-WA0344.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *