જેનું નામ મીડીયા લિસ્ટમાં ન હોય અને તા.૧ મે માટે મીડિયા પાસ કઢાવવાનો હોય તેવા પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના પત્રકારોએ પાસપોર્ટ સાઇઝનો ફોટો અને આધારકાર્ડ જિલ્લા માહિતી કચેરી જામનગરને આપવા
તેમજ અન્ય જિલ્લામાંથી કોઈ રિપોર્ટરે જામનગર કવરેજ માટે આવવાનું હોય તો તેમના સાથી મિત્રોએ તેમનો પાસપોર્ટ સાઇઝનો ફોટો અને આધારકાર્ડ જિલ્લા માહિતી કચેરી જામનગરને આજે તા.૨૬ એપ્રિલ સાંજે ૫ વાગ્યા સુધી મોકલી આપવા વિનંતી
