આજ રોજ જામનગર જિલ્લાના અને તાલુકાના ફલા થી બેરાજા તરફ જતા રોડ ઉપર શાંતિ આશ્રમ પતાળીયા હનુમાનજી મંદિર અને મહાદેવ મંદિર ના મહંત શ્રી શકરદાસજી બાપુ ના ગુરૂજી શ્રી રામેસ્વરબાપુ ચાદર વિધિ (મહંતાઈ) શ્રી વૈશ્વનવ વીરત મહામંડ અંતર્ગત જામનગર ની આસપાસ ધાર્મિક જગ્યા ના સાધુ સંતો ની ઉપસ્થિતીમાં ચાદર વિધિ નો સુંદર કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.આ કાર્યક્રમમાં ફ્લા. બેરાજા. બારાડી. વાવડી.લીબુડા. હડિયાણા ગામના મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો. અને ચાદર વિધિ બાદ સાધુ સંતોનો ભડારા કાર્યક્રમ ત્યારબાદ મહાપ્રસાદ નું આયોજન કરાયું હતું……………………………..
રિપોર્ટર :: શરદ એમ.રાવલ.
તા.જોડિયા.જી.જામનગર.
ગામ :: હડિયાણા…………
