આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ. ગાંધીનગર નિયામકશ્રી. આયુષ્યની કચેરી. ગાંધીનગર. જિલ્લા આયુર્વેદ અધિકારીશ્રી.આયુર્વેદ શાખા. જામનગર દ્વારા આયોજીત આયુષ્ય મેળો નિ:શુલ્ક આયુષ્ય નિદાન. સારવાર કેમ્પમાં કાર્યક્રમ ના અધ્યક્ષ સ્થાને ધરમસિભાઈ ચનીયારા.માન. પ્રમુખશ્રી જિલ્લા પંચાયત જામનગર.ચંદ્રીકાબેન જેઠાલાલ આઘેરા.માન. સદસ્ય શ્રી જિલ્લા પંચાયત જામનગર.ભરતભાઇ દલસાનિયા.માન. પ્રમુખશ્રી જોડિયા બીજેપી જોડિયા..વલ્લભભાઈ ગોઠી. માન.કારોબારી અધ્યક્ષ તાલુકા પંચાયત જોડિયા.મહેમાનો અને સમારંભ ના અધ્યક્ષશ્રીઓએ રીબીન કાપી ને આયુષ્ય મેળા ને ખુલો મુકવામાં આવ્યો હતો.આ આયુષ્ય મેળા માં વિના મૂલ્યે આયુર્વેદ.. હોમીઓપેથી નિદાન સારવાર યોગ નિદર્શન માર્ગદર્શન રોગ પ્રતિરોધક શક્તિવર્ધન આયુર્વેદ હોમીઓપેથી દવા વિતરણ પચકર્મ નિદર્શનનું માર્ગદર્શન પ્રકૃતિ નાડી પરીક્ષણ સ્વચ્છવૃત ચાર્ટ પ્રદર્શન ઔષધિય રોપા વિતરણ ઘર આગણાંની ઔષધીય વનસ્પતિ પ્રદર્શન રસોડાની ઔષઘીયો મિલેટ્સનું પ્રદર્શન પૌષ્ટિક વાનગીઓનું પદર્શન વગેરે સેવાઓનો બહોળા પ્રમાણમાં લોકોને લાભ મળ્યો…..
આ મેળામાં જામનગર જિલ્લાના આયુર્વેદ અધિકારીશ્રી ડો.ફોરમ એસ.પરમાર.સરકારી આયુર્વેદ હોસ્પિટલના વૈદ્ય પચંકર્મ ડો.આનદ જયસ્વાલ.ડો.દર્શનાબા જાડેજા.ડો.જીગ્નેશ સોનગ્રરા.ડો.અમિષા પટેલ.ડો.દેવેન્દ્ર ભીમાણી.ડો.નીતિન ડોબરિયા.વગેરે આયુર્વેદ. હોમીઓપેથી ડોક્ટરોએ સેવા આપી હતી.આ કાર્યક્રમમાં જોડિયા તાલુકા વિકાસ અધિકારી કુ. માધુરીબેન પટેલ અને તાલુકા હેલ્થ ઓફિસર ડો. સંજય સોમેયા પણ ખાસ હાજર રહ્યા હતા……..
રિપોર્ટર ::શરદ એમ.રાવલ.
તા.જોડિયા.જી.જામનગર.
ગામ ::હડિયાણા…………..


