Gujarat

આજ રોજ દ્વારકા ખાતે જામનગર એસ.ટી.ભારતીય મઝદુર સંઘ ની વાર્ષિક સાધારણ સભા યોજવામાં આવી હતી……

દ્વારકા ખાતે ભારતીય મઝદુર સંઘ ની વાર્ષિક સાધારણ સભામાં અધ્યક્ષ સ્થાને કનકસિંહ ગોહિલ અને મહામંત્રી જગદીશભાઈ પટેલ. પ્રદેશ પ્રમુખ તથા જામનગર વિભાગના પ્રભારી વ્યાસભાઈ તથા રમકાન્ત ત્યાગી. ગુજરાત ના પ્રભારી મહામંત્રી તરીકે જામન5વિભાગના સંજયભાઇ ડોડીયા. પ્રમુખ મૂળજીભાઈ ચાનપા.તથા. એડીશનલ GS તરીકે મિલનભાઈ રાઠોડ. જ્યેન્દ્ર સિંહ વાળા ઉપ.પ્રમુખ તરીકે મહિપતભાઈ ઉંદરિયા. મકવાણા ભાઈ ખજાનચી. નરેશભાઈ ઠાકર ની નિમણુક કરેલ છે.અને એન.જી.વાળા.પેથાભાઇ.જોષી ભાઈ અન્ય કાર્યકરો હાજર રહ્યા હતા……………………………..
રિપોર્ટર :: શરદ એમ.રાવલ.
તા.જોડિયા.જી.જામનગર.
ગામ :: હડીયાણા………

IMG-20230225-WA0174.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *