આજ રોજ માળિયા તાલુકાના ચોરવાડ ગામે Dr. ભાનુબેન નાણાવટી હોસ્પિટલ ખાતે સર્વરોગ નિદાન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું જેમાં બહોળી સંખ્યામાં આસપાસ તથા દૂરના ગામના લોકોએ ભાગ લીધો હતો જેમાં આંખના સર્જન વિભાગ ડૉ. અર્જુન ઝાલા સાહેબ. જનરલ સર્જન ના નિષ્ણાતો ડૉ. જયંત એચ. પંડ્યા સાહેબ. એમ ડી ફિઝિશયન ડો. મિતુલ ભાલોડિયા સાહેબ. કાન. નાક. ના સર્જન Dr. વિવેક જોષી સાહેબ ના નિષ્ણાત ડોક્ટર હાજર રહ્યા હતા કાયમી ધોરણના ડો. મહિપત સિંહ ડોડીયા સાહેબ જનરલ વિભાગ. દાત ના વિભાગ માં ડૉ. વિધિ બેન પરમાર અને આંખ વિભાગ માં ડૉ. કુલદીપ રાઠોડ ફરજ બજાવે છે… રિપોર્ટર વિમલ રાઈકુંડલીયા


