હિન્દુ મુસ્લિમ યુવકો દ્વારા આયોજન કરવામાં આવ્યું
તે તમામ આયોજન ગાંધી ચોક યુવા મંડળ ,હવેલી શેરી યુવા મંડળ દ્વારા કરવામાં આવ્યું……
રજની તેરૈયા ,જુનેદ ડોડીયા ,રવિવાજ બસિયા,સાહિલ મકવાણા ,ધર્મરાજ ડાંગર,વિપુલ,આદિલ,હર્ષ તેરૈયા,સમિર ડોડીયા ,પાર્થ જોશી,
હોળી ગુજરાતમાં એક મહત્વપૂર્ણ તહેવાર છે કારણ કે તે લોકોને એકસાથે લાવે છે અને પ્રેમ અને ભાઈચારાના બંધનને મજબૂત બનાવે છે…..
લોકો તેમના મતભેદો ભૂલીને રંગોના તહેવારની ઉજવણી કરવા માટે ભેગા થાય છે…
. આ તહેવાર વસંતના આગમન અને શિયાળાના અંતનો પણ સંકેત આપે છે. આનંદ કરવાનો અને જીવનની નવી શરૂઆતની ઉજવણી કરવાનો આ સમય છે……
હોળી એ માત્ર રંગોનો તહેવાર નથી પરંતુ જીવન, પ્રેમ અને ખુશીનો ઉત્સવ છે….
અહેવાલ રાજુ કારીયા વડીયા


