સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
આજ તારીખ ૨.૫.૨૦૨૩ ને મંગળવારે સવારે,, કુંડલા સ્મશાનમાં કમોસમી વરસાદથી કચરો સૂકા પાંદડા વીગેરે ખરી પડવાથી સ્મશાનમાં ઠેર ઠેર કચરો ઉડીને વરસાદના પાણીમાં ગંદકીના કારણે અગવડતા ઊભી થઈ હતી ત્યારે નગરપાલિકાના ઉપપ્રમુખ જયસુખભાઇ નાકરાણીએ રૂટીનક્રમ પ્રમાણે સ્થળ ઉપર હાજર રહીને સ્મશાનમાં કામ કરતાં દીપકભાઈને સાથે રાખીને માત્ર ત્રણ કલાકમા આખું સ્મશાન સાફ સફાઈ કરાવતાં નગરપાલિકાના ઉપપ્રમુખ જયસુખભાઇ નાકરાણી ્
