Gujarat

આજરોજ ચોરવાડ ખાતે બાબા સાહેબ આંબેડકર જન્મદિન નિમિત્તે ચોરવાડ દલિત સમાજ આયોજિત ઉજવણીમાં હાજર રહેવાનો મોકો

આજરોજ ચોરવાડ ખાતે બાબા સાહેબ આંબેડકર જન્મદિન નિમિત્તે ચોરવાડ દલિત સમાજ આયોજિત ઉજવણીમાં હાજર રહેવાનો મોકો મળ્યો તેમાં દલિત સમાજના વિવિધ આગેવાનો સાથે મુલાકાત કરી હતી  આત કે ચોરવાડ યુવા મોરચા ભાજપના પ્રમુખ શ્રી પુંજાભાઈ ચુડાસમા ઉપપ્રમુખ શ્રી કાનજીભાઈ વાઢેર કોષાધ્યક્ષ શ્રી સુરેશભાઈ વડુકર હાજર રહ્યા હતા. રિપોર્ટર. વિમલ રાઈકુંડલીયા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *