Gujarat

આજરોજ સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ દ્વારા છોટાઉદેપુર જીલાના બોડેલી તાલુકામાં ” Y20 ગુજરાત યુવા સંવાદ ” કાર્યક્રમ

બોડેલી શહેર સાઈ મંદિર ના બાગ ખાતે સાંજે ૫ વાગ્યે યોજાયેલ હતો. જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં
યુવાનો આ કાર્યક્રમમાં જોડાયેલ હતા.
આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે
બોડેલી નગરના ડો. પાર્થભાઈ
છોટાઉદેપુર જિલ્લા ભાજપ યુવા મોરચા પ્રમુખ શ્રી તુષારભાઈ પટેલ , વકતા
શ્રી મયુરધ્વજશિહ ઠાકોર, સ્વામી વિવેકાનંદ યુવા બોર્ડ ના જિલ્લા સંયોજક શ્રી વિરલભાઈ વ્યાસ, અમિતભાઈ રાઠવા – ખોખો નાખેલાડી જેમની ખાસ ઉપસ્થિતિ રહી હતી. આ કાર્યક્રમમાં કુલ 102 યુવા મિત્રોની ઉપસ્થિતિ રહી હતી. આ કાર્યક્રમ નું ગુજરાત રાજ્ય યુવા બોર્ડ બોડેલી સંયોજક શ્રી સુનીલભાઈ રાઠવા તથા કલ્પેશભાઈ બારિયા દ્વારા આયોજન  કરવામાં આવેલ હતું
આ કાર્યક્રમ નો વિષય  ભવિષ્યમાં લોકશાહી અને શાસનના યુવાઓ..
યોજાયેલ હતો. હાલની સ્થિતિમાં યુવાનોના ભવિષ્ય માટે એજ્યુકેશનનું
આ કાર્યક્રમમાં સેલ્ફી પોઇન્ટ તથા
યુવા સંવાદના સર્ટીફિકેલેટ પણ આપવામાં આવ્યા હતા.
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર

IMG-20230513-WA0018.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *