અમરેલી જિલ્લા ભાજપ દ્રારા સીપીઆર ટ્રેનિંગ અભિયાન અંતર્ગત વિધાનસભા ઉપદંડક કૌશિક વેકરિયા,ધારીના ધારાસભ્ય જેવી કાકડીયા,રાજુલાના ધારાસભ્ય હીરાભાઈ સોંલકી, લાઠીના ધારાસભ્ય જનક તળાવિયા સહિતના ધારાસભ્યો તેમજ અમરેલી જિલ્લાના ભાજપના કાર્યકર્તાઓ તેમજ અમરેલી શહેરના નામાંકિત ડોક્ટર હાજર રહ્યા હતા.અમરેલી ના ડોક્ટરો દ્રારા જિલ્લાના ધારાસભ્યો ને ટ્રેનિંગ આપી હતી ત્યારે બાદ અમરેલી જિલ્લાના ભાજપના 2200 જેટલા કાર્યકર્તાઓને ટ્રેનિંગ આપશે.આ કાર્યક્રમ અંતર્ગત વિધાનસભા ના ઉપદંડક કૌશિક વેકરિયાએ દીપ પ્રગટાવી પ્રાસંગિક પ્રવચન આપ્યું હતું.ત્યારે કૌશિક વેકરિયાએ જણાવ્યું હતું…….
*રીપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી*


