Gujarat

આલીદરથી વિઠલપુર જઇ રામે મારણ કર્યું….

ઊના – આલીદર તેમજ આજુબાજુના વિસ્તારમાં રામ-લખન નામના સિંહની જોડી
વિખ્યાત છે. ત્યારે તાજેતરમાં કોડીનાર પંથકમાં વરસાદ હોય અને આલીદરથી માત્ર ૫ થી ૬ કિ.મી. દૂર આવેલ વિઠ્ઠલપુર જઇ રામે
મારણ કરી મિજબાની આરોગતો હતો. તેમની તસ્વીર ડી એમ રાજપૂતે મોબાઇલ કેમેરામાં કેદ કરી લીધેલ….

-જઇ-રામે-મારણ-કર્યું-4.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *