Gujarat

ઈ-કે વાય સી કરાવવા બાબત:

ઈ-કે વાય સી કરાવવા બાબત:

આથી વિરનગર ગામના ખેડૂતો ને જાણ કરવામાં આવે છે કે આવતી કાલે ગ્રામ પંચાયત ખાતે ઈ- કે વાય સી કામગીરી ચાલુ હોય તો જે ખેડૂત ને e-kyc બાકી હોય તેણે કાલે સાંજ સુધીમાં પંચાયતે આવી ઈ કે-વાય સી ફરજિયાતણે કરાવી જવું e-kyc નહિ કરાવેલ હોય અને રૂ-૨૦૦૦ નો હપ્તો આવતો બંધ થશે તો તેની સંપૂર્ણ જવાબદારી ખેડૂતની રહેશે.
સમય:૯:૦૦થી૬:૦૦
લી.ગ્રામસેવક વિરનગર
રીપોર્ટ રસીક વિસાવળીયા જસદણ 7801900172

IMG-20230211-WA0096.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *